GIRISH GEDIYA

Tragedy Others

1  

GIRISH GEDIYA

Tragedy Others

અતીતનાં પન્ના

અતીતનાં પન્ના

2 mins
46


અતીત પન્ના હજી પણ મને નિરાંતની ઊંઘ લેવા દેતું નથી, બધાં કહે ભૂલી જા બધું આગળ વધી જા. પણ..... કોઈને કોઈ રૂપ લઈ ફરી નજર સામે આવી જાય, આંખો પણ કરી દઉં તો વિચારો બની ફરે, અને વિચાર બદલી લઉં કોઈ આવી ફરી ત્યાં ઘસડી જાય નોટ ફેર યાર.. શું આવી જિંદગી નથી જોઈતી મારે, ખુશ હોઉં ત્યાં પાછું કંઈ એવું થાય.

એક વ્યક્તિ અને ગુના હજાર અને ઉપર બેઠો મુરલીધર મને હસીને કહે તું હસતો સારો લાગતો નથી માટે તું આનંદમાં રે નહી, દરેક વ્યક્તિ પોત.. પોતાની રીતે... મને જજ કરી એમનાં જીવનમાં કંઈપણ થાય એનો દોશી માની લે અને કહે તારા હિસાબે આ થયુ, તુજ કારણ આનું, ક્યારે વિચાર્યું ન હતું આવું થશે પણ થઈ ગયુ તારા હિસાબે, નાની ખુશી પણ મળી નહીં અને જીવન વૈતરા બની ગયુ.

એક વ્યક્તિ આટલા બધાંની તકલીફનું કારણ કેવી રીતે હોય શકે ?

અને હતું આવું તો આટલો સમય રીએલાઈજ કેમ થયુ નહી ? જયારે મને સપોર્ટ જોઈએ ત્યારે આવું કંઈ બની મને તોડી નાખે.. પણ હું ચૂપ રહી સાંભળી લઉં બાકી હવે બધું મને એમ થાય કંઈજ નવું નથી હા મનમાં અને મનમાંજ ફીલ કરતો હોઉં મારા હિસાબે આટલા બધાં તકલીફ અનુભવે છે ત્યાં હું ઈશ્વરને સવાલ કરી લઉં તમે આજ કારણથી મને અહીં પૃથ્વી પર મોકલ્યો મને, જોવ બિચારા બધાં કેટલા દુઃખી છે મારાથી, આવું નાં હોય.. હવે કંઈક એવું કરો એ બધી દુઃખી આત્મા ખુશ થાય પ્રભુ હું તો પોઝીટીવ રહું છું બાકી મારો સમય ડગો આપી જાય તો હું શું કરું ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy