STORYMIRROR

Rekha Shukla

Fantasy Inspirational

1  

Rekha Shukla

Fantasy Inspirational

શ્વાસની ધમણ ઓસરતી જાય

શ્વાસની ધમણ ઓસરતી જાય

2 mins
91

મા તે મા બીજા બધા વગડાના વા અને મા વિના સૂનો સંસાર કેહવાતુ'તુ આ બધું પણ કેહવાતી અપર મા કેટલો પ્રેમ આપી ને દત્તક લીધેલ ૨૫ બાળકોની સંભાળ લે છે કે ૧૦ વર્ષનો દીકરો ચોધાર આંસુએ રડતા રડતા મા ને વળગીને કહે છે મા આઈ લવ યુ સો મચ !! થેંક્યુ ફોર બીઈંગ માય મોમ !! દડદડ દડતા ગબડતા લીલાછમ્મ ઘાસ પરથી શું ધડાઘડ પડ્યા કે બધા હસતા હસતા રડ્યા..ને આજે આ મધર ઓફ ધ ઇયર શો જોતા જોતા ગરમ ગરમ આંસુ સર્યા જ કર્યા આ બધા મા ત્રણ છોકરીઓના પિતા દેશ માટે શહીદ થઈ ગયેલા અને એકલા હાથે ઝઝુમતી મા ને જોઈને દિલ દ્રવી ગયું કે મા થવું કેટલું અઘરું છે !! છોકરીઓ ભાંગી ના પડે તેથી મા તેમની સામે રડતી પણ નથી ત્રીજી મા એ જોયું કે આ ૬ વર્ષના છોકરા પાસે પપ્પા પણ નથી ને સગી મા સખત બિમાર રહેતી હતી !અલસાઇમર ના લીધે ને દવાના લીધે આ લોહીના સંબંધ વગરની સ્ત્રી સગી થઈ ને આખી જિંદગી છોકરા ને મોટો કર્યો ...દરેક પોતાના પરિવારનું કરે તો સારું પણ જ્યારે બીજી વ્યક્તિ થઈ ને આખી જિંદગી રાખે તે ધન્યવાદ ને પાત્ર છે...તારે જમીં પે હૈ ...બચ્ચે બનકે જીતે હૈં... ઔર ભગવાન બનકે ઐસે પેરેન્ટ્સ...ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય તો એક પણ ઉફ્ફ્ફ કર્યા સિવાય સાચવવા બીજાના બાળકે જીવની જેમ તે ખૂબ કપરું કામ છે. દરેક ને વુમન ઓફ ધ ઇયર થોડો મળે છે ? આવા તો કેટલા કુટુંબોમાં આહુતિ આપતી દરેક મા ને થેંક્યુ કહેવું સેહલું છે પણ વર્ષમાં એક વાર મનાતો હેપ્પી મધર્સ ડે સ્ત્રીનું મહત્વ બતાવી જાય છે !! -"મા”એક શબ્દ માં વસે હરિ ભળી

"માં” એક શબ્દ માં વસે વિશ્વની ગ્રંથાવલિ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy