રમત
રમત
લોકડાઉન હોવાથી હું બપોરની ઊંઘ લઈ રહ્યો હતો એવા સમયે કેટલા ઊંચા અવાજો મને સંભળાયાં, મને થોડી ચિંતા અને થઈ બહાર ફળિયામાં સાગર, નિલેશ, સંજય રમતા દેખાય એ લોકો મોબાઈલની રમત રમીને ખૂબ કંટાળાય હતાં. માટે મારા ફળિયાનો સદપયોગ કરીને કોઈ સારી રમત ગોઠવવાનું આયોજન કરી રહ્યા હતાં.
કોરોના વાયસર ના મને સતત વિચાર આવતા હતાં. મને આ ટીવી ચેનલો ના કોલાહલ જ્યારે સાંભળતો હતો એમાં આ રમત નો કોલાહલ ગમ્યો, આ બધા કોલાહલમાં કુદરત પણ રમત રમી રહ્યો હોય એવું મને લાગ્યું.