STORYMIRROR

Vasim Landa

Tragedy Abstract

3  

Vasim Landa

Tragedy Abstract

રાવણ દહન

રાવણ દહન

1 min
14.5K


"નીકળ ઘરની બહાર, તું તો ઘરનું કલંક છે, કોણ જાણે કયા ચોઘડીયે તને લઇને આવ્યો હોઇશ." એમ કહીને સુરેશે પોતાની પત્ની વિમલાને હાથ પકડીને ઘરની બહાર કાઢી.

વિમલા કહેવા પ્રયત્ન કરી રહી હતી, "અરે, પણ મારી વાત તો સાંભળો પણ...” સુરેશે કહ્યું, "શું સાંભળે આજે પણ મારા એક મિત્રએ તને બજારમાં કોઇ અજાણ્યા પુરુષ જોડે જોઇ." આટલું કહેતા સુરેશે દરવાજો બંધ કરી દીધો. વિમલા સીમમાં દહન પામતા રાવણના ધુમાડાઓને જોઇને રડી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy