STORYMIRROR

Vasim Landa

Inspirational

3  

Vasim Landa

Inspirational

ભક્તિ

ભક્તિ

1 min
15.6K


રમણિકલાલ જોતાંવેંત જ તાડુકીયા, "એય રેકડી વાળા તારે અહીં રેકડી રાખવાની, આ અમારા ટ્રસ્ટનું મંદિર છે, અહીં દર્શનાર્થીઓને અડચણ ઊભી થાય, હવેથી અહીં રાખી છે ને તો ટ્રાફિક અને મ્યુસિપલ કોર્પેરેશન બન્નેમાં ફરીયાદ કરી દઇશ."

રેકડી વાળો નિરાશ થઇને આગળ ચાલ્યો ગયો. રમણિકલાલ બહાર ચંપલ કાઢીને મંદિરમાં ગયા. પ્રાર્થના કરતાં બોલ્યા, "હે પ્રભુ, મને સદબુધ્ધિ આપજે કે હું કોઇનું જાણતાં કે અજાણતાં ખરાબ ન કરું."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational