ઉત્તરાયણ
ઉત્તરાયણ
1 min
14.3K
અંકિતા આજે પણ આકાશ ની તસ્વીર ને નિરખી રહી.
"આપણે અગાસી પર તકેદારી રાખી
હોત તો ... ... ..."
કહેતા જ અનિલને રડતાં રડતાં વળગી પડી.
