પતંગ
પતંગ
1. વાત સહજ ખૂલે જો તસવીર કંઈક બોલે
2. ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,... એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
3. આકાશમાં ગમે તેટલા પતંગ ઊડે મેં મક્કમ નિર્ણય કરી લીધો.
પારેવડાં ને દુ:ખી નહીં કરું.
4 . ગમી જઈએ છીએ આપણે ઘણાને,..... એ.. પણ.. ગમતું નથી ઘણાને....
5.
રંગબેરંગી પતંગની દુકાન સાથે ફીરકી ને જોતાં નજર જયાં પડી
લાંબા પૂંછડીયાળા પતંગ પર ને મનુકાકા એ ઉપાડી લીધો ને રાજ ને આપી દીધો. પણ રાજે તો ધૂળમાં રગદોળી નાંખ્યો.
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...
રહીમ ચાચા એ કહ્યું કે દોસ્ત મારી પાસે પૂંછડી વગરનો છે તને ગમશે ?
હક વગર નું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે...... પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે.......
રાજે હાથ મારી ઝૂંટવી લીધો પછી શું સરજાય ??
આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,. પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
પરંતુ રાજ ને બંને વાર ચાચા એ માફ કર્યો પણ બીજો પતંગ તેના હાથમાં દેવાનો વિચાર માંડી વાળ્યો
એકલા ચાલવું આમ તો અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !! .હા
કપાઈ ગયો રાજનો પતંગ ને ફીરકી લપેટતા વિલાયેલ નજરે
જોઈ રહ્યો.
ખોવાઈ' ગયેલી વ્યક્તિ મળી શકે, પણ બદલાઈ' ગયેલી વ્યક્તિ ક્યારેય મળતી નથી.
પરદેશી ધરતી ને દેશી આભ નું ખેંચાણ
હો રાજ તન મન પહેયાને ટુક્કલ ની જાણ.
