પરગ્રહવાસી
પરગ્રહવાસી
અરે આજે તો એક અચરજ થયું, એક ઊડતી રકાબી અમારા પીપલજ ગામ પર ઊતરી આવી. ને એમાંથી નીકળી આવ્યો એક પરગ્રહવાસી, હવે આ ઊડતી રકાબી આને પરગ્રહવાસીની ગરમી કે તેમની શક્તિને લીધે ત્યાં નજીક ઉભેલી અમારી ગાય 'કેટરીના' તો નાચવાને ખાવા લાગી.
અમારી કેટરીનાને જોવા માટે તો ગામેગામથી ટોળા ઉમટી પડ્યા ને એની નાચતી ને ગાતી જોવા ની જે ટિકિટ અમે રાખી હતી એમાં થી તો અમે કરોડપતિ બની ગયા.
