ફેંસલો
ફેંસલો


આજે તો ફેંસલો થઇ જાય" ...
શેનો ? પત્ની એ સવાલ પુછ્યો.
" એજ કે આ દિવાળીએ હું ઓફિસ નહીં..... અને તું ઘરમાં નહીં." ...
અરર..આ શું બોલો છો?
તમને કંઈ ભાનસાન છે.
"આ ઉંમરે આવું બોલો છો... તમને શું તકલીફ પડી."......
તકલીફ તો છેજ ને..કેટલાય દિવસથી આપણે બહાર ગામ ફરવા ગયા નથી...આ દિવાળી માં આપણે દીવ, સોમનાથ જવાનું છે..."
...એમ બોલો ને ત્યારે..હું તો ગભરાઈ ગઈ..કે આ ઉંમરે હું ક્યાં જઈશ!!...તમારે બીજું કંઈ લફરાં તો નથી ને!!.".....
દિવાળી સમયે પતિ અને પત્ની વચ્ચે નો રોચક સંવાદ... આવું તમારે ઘરે તો નથી ને...આપને દિવાળીની શુભકામનાઓ.....