પેચ
પેચ


"તારો ભૂરો પતંગ હવામાં કેટલો ઊંચે હતો ને પેલા ગુલાબી પતંગે તો સામેથી આવીને પેચ લગાવ્યો. તેં ખેંચી કાઢ્યો હોત તો એક જ મિનિટમાં એ ગુલાબી પતંગ કપાઈ જતે. પણ તેં તો તારા પતંગને ઝૂકાવી દોરી ઢીલી છોડી દીધી. આમ કેમ કર્યું.?"
એણે હસીને કહ્યું "મારે પતંગ કાપવો ન હતો. મારે તો લાગેલો પેચ છોડાવવો હતો. "