STORYMIRROR

natwar tank

Tragedy

2  

natwar tank

Tragedy

ઓરતાં(માઇક્રોફિકશન)

ઓરતાં(માઇક્રોફિકશન)

1 min
31

  જમના ઘણા સમયથી એકના એક દીકરાની વહુ માટે તરસતી હતી. તે સ્વપ્ન આજે પુરું થયું. લગ્ન કરવા એણે આકાશ પાતાળ એક કર્યાં હતા. દીકરાયે ખૂબ આનાકાની કરેલી, પણ તેનેય કોઈની હૂંફની જરુર તો હતી જ !

   જમનાની સલાહ મુજબ દીકરો પુત્રવધુ પાસે મધુરજની માટે ગયો. મિત્રોએ ઘણું શીખવાડી રાખેલ, તે મુજબ વર્તી રહ્યો હતો. પુત્રવધૂ પણ મધુરજની માણવા તલપાપડ હતી.

   ત્યાં જ તેઓના ઓરડામાંથી પુત્રવધુની રાડ સંભળાઈ અને દીકરો બે હાથે તાબોટાં પાડતો પાડતો બહાર નીકળ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy