મોર્નિંગ જોગિંગ...
મોર્નિંગ જોગિંગ...


સવારના પાંચ વાગ્યાનું એલાર્મ વાગતા જ તે જોગિંગ કરવા માટે ઊઠીને તૈયાર થઈ ગયો. પલંગમાં સૂતી વાઇફે બંને હાથથી અંગડાઇ લઈને ઊંઘરેટી આંખો ચોળતા કહ્યું, “આટલું વહેલા જોગિંગ પર?”
“યસ, તારે આવવું હોય ચાલ તૈયાર થઈ જા.”
મોઢું બગાડીને વાઇફે કહ્યું, “કમ ઓન બેબી...! આજે તો હોલિડે છે. આજે નહીં જાય તો થોડું આભ તૂટી પડવાનું છે?”
“ડિસિપ્લિન ઈઝ ડિસિપ્લિન, ડાર્લિંગ...!”
“ઓહ ગોડ!” તેણે મોઢું દયામણું કરી રોમેન્ટિક રિકવેસ્ટ મૂકી, “...પણ બેબી, તારી બાહોની હૂંફમાં થોડીક પળો તો ઊંઘવા દે...! પ્લી....ઝ...” તેણે બંને હાથ નાના બાળકની જેમ આગળ કર્યા.
આ સાંભળી હસબન્ડના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું, ઉત્તેજનાની આછી ઝણઝણાટી અનુભવતા તેણે કહ્યું, “કમ ઓન ડાર્લિંગ, કેલરિસ બર્ન કરવા જોગિંગ પર જવું જરૂરી છે, તો જ હેલ્થ ફિટ એન્ડ ફાઇન રહે...” કહીને નાઇકિના બર્મુડાનું નાડું બાંધ્યું, “...નાઉ ગેટ અપ એન્ડ ગેટ રેડી...!”
વાઇફે નજાકતથી બ્લેન્કેટ બાજુમાં ફગાવી દીધો. કમરથી અડધી વેંત નીચે સુધી આવતી બ્લેક નાઇટીમાં તેની ગોરી માંસલ જાંઘ દેખાઈ રહી હતી. તેણે કામુક અંદાજમાં પડખું ફેરવી, મદભર્યા નેણ નચાવતા કહ્યું, “તારે કેલરિસ બર્ન કરવી જ હોય તો.... હું તારી મદદ કરી શકું છું...” તેણે આંખ મારી, માદક અદામાં પલંગની ચાદર પર હાથ ફેરવ્યો, “...જસ્ટ સ્ટે ઇન બેડ ફોર ટેન મિનિટ્સ...! આઈ થિંક મોર્નિંગના વર્કઆઉટમાં તારા માટે એટલું કાફી રહેશે. વોટ ડુ યુ સે, બેબી...?” કહી, કામુક મુખભાવ સાથે તેણે નીચલો હોઠ દાંત વચ્ચે હળવો દબાવી દીધો.
તેણીના કહેવાના કામુક અંદાજે હસબન્ડના હ્રદયના ધબકારા પલભરમાં ઉત્તેજનાથી તેજ કરી મૂક્યા.
તેણીનીએ સિલ્કની બ્લેક નાઇટી વચ્ચે ઝૂલતી પટ્ટી ઢીલી કરી, નાઇટી ખોલી દીધી. પાતળા કાપડના આંતરવસ્ત્રોમાંથી લગભગ સ્પષ્ટ નજરે ચડી જતાં ભરાવદાર વક્ષ:સ્થળો અને કર્વાકાર અંગોની છલકાતી માદકતા જોતાં જ.... તેની વિશાળ છાતીમાં ઊંડા ઉત્તેજિત શ્વાસ ભરાવા લાગ્યા. સંયમ અને શિસ્ત મીણની જેમ ઓગળવા લાગી, અને રક્તનો પ્રવાહ ઉત્તેજના સાથે નસેનસમાં જોશ ભરવા લાગ્યો. બર્મુડાનું બાંધેલું નાડું ઢીલું કરી દેતાં જ તેના હોઠ પર મર્માળું સ્મિત ખેંચાઇ ગયું...
* * *