માય ગ્રાની
માય ગ્રાની
' આજે તો આપણે બહુ બીઝી છીએ ડોક્ટર ' નર્સ સ્ટેલા બોલી ને ડોક્ટર બ્રાઉને મલકાઈને સ્ટેલા તરફ નજર ફેરવી લેતા બોલ્યા' ધેન ઇટ મસ્ટ બી ફૂલ મુન ટુ નાઈટ !!'
હાંફળી ફાંફળી મેટ્રન આવી ને બોલી 'ડોક્ટર યુ આરે નીડેડ ઇન આઈ સી યુ ડિપાર્ટ્મેન્ટ, પ્લીઝ હરી ! '
ઓપરેશન ટેબલ પર એલીઝાબેથ કણસતી હતી. બાળકની ડિલિવરી માટે ડોકટર સ્મીથ સ્ટ્રગલ કરી રહ્યા હતાં. પણ નર્સ કહી રહી હતી એનું બી.પી ખૂબ ઊંચું છે ' શી ઇઝ ઇન ડેન્જર ! '
તરફડતી એલીઝાબેથ ' માય બેબી, ઓહ ગોડ ! ' બોલી ન બોલી ને મશીન પર હાર્ટબીટ્સ ની લાઈન સળંગ થતી રહી ને બીપ બીપ અવાજ આવતો રહ્યો. ડોકટર બ્રાઉન ઉતાવળા લેડી
એલીઝાબેથ તરફ ધસ્યાં ને બોલ્યા. ' કેન આઈ ડુ સમથીંગ ? લુક્સ લાઇક ઇટ્સ બ્રીચ બેબી. એન્ડ નર્સ ગીવ એક્સ્ટ્રા ઓક્સિજન ટુ હર ! '
' બટ ડોકટર શી ઇઝ નો મોર !! ' બેબી બહાર આવી ગઈ પણ એલીઝાબેથ ની આંખો મિંચાઈ ગઈ. ..! ઓલમોસ્ટ ચાર મિનિટ પસાર થઈ ગઈ. ડોકટર ડીડ વોટેવર ધે કેન પણ એલીઝાબેથની હાલત એમજ રહી.
નર્સ બેબી લઈને એલીઝાબેથ ના કાન પાસે ઊભી હતી. બેબી નો હાથ એલીઝાબેથ ના કપાળ ઉપર હતો. ને તે જોર જોરથી ' મા મા મા ' પુકારતી રડી રહી હતી. ઉંવા ઉંવા ઉંવા ભૂખની
ન્હોતી એની મા ને જગાડતી એની ચીસો કે શું ? ચમત્કાર જાણે થયો કે વિધાતા ને આવી ગઈ શરમ કે એક મૃતાત્મા એ સાંભળી બાળકની ચીસો. ..!! ધીમે રહી એલીઝાબેથે આંખો ખોલી
ને મશીન ફરી ઊંચી નીચી લાઈનમાં ધબકારા બતાવવા લાગ્યું ..! બધાની આંખો ભીની હતી પણ મા ને વળગેલું બાળક તો હજુય રોતું જ હતું.
' માય બેબી, માય બેબી.' બોલતાં ફરી આંખો મીંચી દીધી. એલીઝાબેથ ને મોતનાં મુખમાંથી બચાવનાર બેબી ને બધા ' મિરેકલ બેબી ' તરીકે જ બોલાવવા લાગ્યા. સેરા નામની નર્સ ઉપર
થી તેનું અસલી નામ તો સેરા પડાયેલું હતું. સેરા વોઝ ક્યુટ-સ્માર્ટ-સ્ટ્રોંગ-ફેર ને વેરી લવિંગ હતી એની મોમ એલીઝાબેથ ની ડુપ્લીકેટ જ જોઈલો. ..!
ડોકટર એક બીજા ને શેક હેન્ડ કરી છૂટા પડ્યા.
અચાનક રીન્કુ નો હાથ પકડી દાદાજી બોલ્યા 'આ એજ તારી દાદી મિરેકલ બેબી કહેવાતી હતી. શી ઇઝ રીયલી મિરેકલ બેબી..!!'
રિન્કુ હાથ છોડાવતાં એની કાલીધેલી ભાષામાં બોલ્યો : ' નો બેબી ..માય ગ્રાની એન્ડ મી બેબીબોય દાદુ ! '' યસ યસ યુ આર !! ડુ યુ નો શી વોઝ વેરી ગુડ મોમ ઓફ યોર ડેડી ટુ ! એક વાર અમે ફેમીલી પીક પડાવવાના હતાં. રીમેમ્બર ઓલ્ડ સ્ટાઇલ બીગ બોક્સ-કેમેરા ? કેમેરામેન કવર્સ હીઝ
ફેસ વીથ બ્લેક ક્લોથ. '
'હા દાદુ, ડેડી વન્સ શો મી ધેટ કેમેરા પીક ' ઉત્સાહિક 'રીન્કુ' બોલે તે પહેલા ઢેબલી 'મીનુ' બોલી ને 'મોન્ટી'-' પિંકુ' એ હા મા સૂર પૂરાવ્યો. દાદી હસી પડ્યા. સેરા ની મોમ એલીઝાબેથે
ઇન્ડ્સ્ટ્રીયાલીસ્ટ શ્રીમાન પારેખ સાથે લગ્ન કરેલા. તેથી છોકરાઓ કાલુ કાલુ ગુજર
ાતી બોલતા ને એલીઝાબેથ સાથે અંગ્રેજી પણ બોલતા.
ચતુર પિંકુ ચુપચાપ સાંભળી રહ્યો હતો તે કહેઃ'પછી શું થયું દાદુ ?'
'યસ પિંકુ સેરા ગોટ રેડી એન્ડ આઈ વોઝ ઓલમોસ્ટ રેડી. શી વોઝ લુકીંગ સ્ટનીંગ ઇન પીંક સારી એન્ડ આઈ વોઝ વેરીંગ સુટ...યોર ડેડ વોઝ નો વ્હેર ઇન સાઇટ..!'
' જય ...જય ' વી કોલ્ડ હીમ યોર પાપા વોઝ નો વ્હેર !
' જય, બેટા વ્હેર આર યુ ? ફોટોગ્રાફર વીલ બી કમીંગ એની મિનિટ ...લેટ્સ ગેટ રેડી ' ગ્રાની સેરા કોલ્ડ યોર ડેડ જય અગેઇન !!
સ્લોલી જય સેઇડ : ' મોમ આઇ એમ સ્કેર્ડ !! '
સેરા એ જોયું કે જય ખાટલાં નીચે સંતાયો છે. તેની પાસે જતા વ્હીસ્પર કરતાં બોલી ' કેન યુ ટેલ મી વ્હાય ? '
' મોમ ધેટ કેમેરા મેન ઇઝ ગોઇંગ ટુ કેપ્ચર મી ઇન હિઝ કેમેરા સો આઈ એમ સ્કેર્ડ... આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો વીથ હીમ ઇન ધેટ બોક્સ કેમેરા..પ્લીઝ મોમ આઈ લવ યુ .. !! '
અને સેરા ખડખડાટ હસી પડી ને બોલી : ' ઓહ નો સિલી બોય...નો વન ઇઝ ગોઇંગ ટુ કેપ્ચર એન્ડ ટેઇક યુ અવે...!! ફોટો ગ્રાફર જસ્ટ ટેઇક્સ યોર ઇમેર ઇન કેમેરા !!'
જય હસી પડ્યો ને શાંતિથી પડેલા તે ફોટા ની પાછળ હજુ એક બે ચકલીઓના માળા છે ખરા હો ! દાદુ હજુ તાકી રહ્યા હતાં એ પિકચર ને કે જેમાં જય સેરા ને વળગી ને ઊભો હતો પણ
હસતો હતો ખરો. દાદુ તો ખુશ હતાં જ પણ સાથે સાથે ગ્રાની સેરા પણ ખુશ થતા બોલી. ' યોર દાદુ ટેલ્સ મી ઓલકાઈન્ડ્ઝ ઓફ સ્ટોરીઝ - સમ ઓફ ધેમ આર શોર્ટ એન્ડ સ્વીટ !!'
રિન્કુ બોલ્યો : ' કેવી સ્ટોરીઝ ? અમને પણ કહો ને પ્લીઝ ગ્રાની ! '
દીપથી પ્રગટી દીપમાળા.....
ખંડિત યાદદાસ્તાન માં અકબંધ સાચવી યાદો
ટહુકે સુકી-લીલી ડાળુએ પ્રણયભીની રહી યાદો
રીમઝીમ રીમઝીમ ઉલ્લાસે ૠણાનુબંધી યાદો ખોવાય છે અહીં; શું હોશ કૈં આંખો આંખોમાં કૂકડે આવી કરી મૂકી કૂકડેકૂક, જુઓ પાંખોમાં સૂરજ ને ઉડ્યા છાંટા, પેપરો પડ્યા આંગણમાં દૂધવાળો કરે દોડાદોડ, લો ધાડ પડી દિવસમાં નજીક આવે અંધારપટમાં, કે શું થશે સવારમાં જ્યોતનું તારણ ગુમાવી, સાચવે છે અજવાસમાં--- ' એક હતો ચકો ને એક હતી ચકી ' ' ઉંદર સાત પૂંછડીઓ ' ' રાક્ષસ કહે માણસ ખાંઉ માણસ ગંધાય - રાક્ષકની જાન પોપટ ની ગરદનમાં ' ' મિયાં ફૂસકી' ' વેતાળની વાર્તા ' રામાયણ ની બાળક રામ ની વાર્તા ' પણ ખરી હોં.."
' ભગવાન રામ નાના હતાં તે વાર્તા કહો ને ગ્રાની ! પ્લીઝ .' રિન્કુ બોલ્યો ને બધાએ હા માં હા ડોકી ધૂણાવી ને આતુરતા બતાવી.
દાદુ ને ગ્રાનીએ દૂધ પીતા પહેલાં રામે કરેલી ચાંદની માંગણી વાળી વાર્તા ધીમે ધીમે લડાવી લડાવી ને કહી. થાળી માં દેખેલા ચાંદની સાથે રમતાં રામ કેટલાં ખુશ થયાં તે સાંભળી બધા ખૂબ રાજી થયા.
દાદુએ દૂધની મહત્વતા જણાવી ને બધા વાર્તા પછી નીંદરમાં પોઢ્યાં...બીજા દિવસે બીજી વાર્તા નું પ્રોમિસ લઈને !