એકસાઇટમેંટ છે જિંદગી !
એકસાઇટમેંટ છે જિંદગી !
એનો પણ અનેરો નશો - જરાંક કરો ઉપર નજર ને નહીં સમજાય પણ સાચુંકલું
આકાશ ને જોતા જ રહી જવાય ને દરિયો, હા તેના લીધે જ તો બધા
વાયરો નંખાયા ને પૂનમ ના દિવસે તો અચૂક આવે ભરતી ને કેવા નીડર કે મરવાનો પણ ભય ન હોય. જેટ્સકી બરાબર હેંડલ કરતા આવડવી જોઈએ નહીંતર બીજાની જાન જોખમમાં.દરેકને કોઇ ને કોઇ નશો. ચુઝ યોર પોઇઝન ... ચાહ, ચાય, દારુ,સંગીત,પૈસા, રૂપ, મરવાની પડી જ ન હોય તો શુગર મીઠું વળગણ ને નુકસાનકારક છે.જીવે છે કે મરે છે આજકાલ કે પછી જીવી જાણે છે મર્યા
આજકાલ !
