Vibhuti Desai

Tragedy Others

3.0  

Vibhuti Desai

Tragedy Others

છઠ્ઠી વરસી

છઠ્ઠી વરસી

1 min
35


કેટલો મોહક મારો દેખાવ !

મને જોતાં જ લોકો ઝૂમી ઊઠતાં, મને મેળવવા કેટકેટલાં ખેલ ખેલાતાં.

એક ગોઝારી ક્ષણે મારું અસ્તિત્વ મિટાવી દેવાનો નિર્ણય લેવાયો અને હું હંમેશને માટે તમારાંથી વિખૂટી પડી ગઈ.

મને મેળવવા, મારો સાથ ઝંખતા લોકો, મારો સાથ છોડાવવા દોડતાં થઈ ગયેલાં 

આજે છઠ્ઠી વરસીએ મને યાદ કરનાર સૌનો દિલથી આભાર.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy