STORYMIRROR

Vibhuti Desai

Fantasy

2  

Vibhuti Desai

Fantasy

ૐ શાંતિ

ૐ શાંતિ

1 min
451

ઓમ શાંતિ

ઈન્દ્રના દરબારમાં પૃથ્વી પરથી આવેલ સિતારાઓની જામી મહેફિલ. બધા વારાફરતી પોતાની અદાકારી બતાવી રહ્યા હતાં. છતાં પણ જોઈએ એવું જામતું નથી માટે કોઈ પ્રખ્યાત યુવાન અદાકાર ને હાજર કરો એવું ફરમાન કર્યું દેવતાઓએ. તરત જ યમરાજે એન્ટ્રી કરાવી ખ્યાતનામ હીરો, સુશાનસિંહ રાજપૂતની અને પૃથ્વી પરથી સદાને માટે એકઝીટ થઈ ગઈ. રડી ઉઠ્યો પરિવાર, સિનેજગત અને ચાહકો.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy