અમેરિકામાં કોરેન્ટાઇન 13
અમેરિકામાં કોરેન્ટાઇન 13
આજ થોડી વધારે નિરાશા લાગે છે. આ વાયરસની રસી કે દવા ના શોધાય ત્યાં સુધી જીવ ઊંચે રહેશે એવું લાગે છે. દીકરો અને વહુ ગ્રોસરી લઇ આવ્યા પણ જીવ તાળવે હતો કે એ અમને બહાર ના જવા દે પણ એ લોકો બહાર જાય અને...ખુદા ના કરે. બસ ડાયરી તું પણ દુઆ કર મારા બાળકો સલામત રહે. મારા કોઈપણ સગાવ્હાલાનું દુઃખ મને ના આવે. હે ખુદા મારા બચ્ચાનું રક્ષણ કરજે.