STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

યોગ્ય દિશા

યોગ્ય દિશા

1 min
204

યોગ્ય દિશા નિર્ધારથી થાય જીવનનું ઘડતર,

કરે પ્રયાસો યોગ્ય તો, જીવન બને અવસર,


કરે જો માનવી સદા સારા કર્મો જીવનમાં,

તો સદા જીવન બને પોતાનું નવતર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational