STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational Others Children

3  

Aniruddhsinh Zala

Inspirational Others Children

યોગ એટલે જોડાણ

યોગ એટલે જોડાણ

1 min
131

ઉત્સવ આ યોગનો

ઉજવીએ હરખથી આજ,

આત્મા સાથે જોડાણ

કરીએ પરમાત્માનું આજ,

જાગે ભીતરી શક્તિ

યોગથી માનવ હો મહાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational