STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

યાદો

યાદો

1 min
149

સૂર્યાસ્ત વેળાએ,

લગભગ ગોધુલી હશે,

દૂર ક્ષિતિજની પારેથી 

ખુબ મસ્તીથી ઝૂમતા,

ધૂળના ગોટા ઉડાડતા,

ઘંટડીઓ વગાડતા,

યાદોના ધણ,

દોડીને આવતા.


ડોકું ધુણાવી,

પાસેથી નીકળી જતાં.


રસ્તા પારે ઉભો,

તેમને જોતો રહેતો,

ગયા પછી તેમના,

પગલાંની છાપો.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Fantasy