અમે ખુદ લૂંટાયા ને ખજાના રૂદિયાની ઝોળીના છલકાણાં .. અમે ખુદ લૂંટાયા ને ખજાના રૂદિયાની ઝોળીના છલકાણાં ..
જોઈને આંખો અમારી ઝળહળે છે નૈન ખૂલે છે .. જોઈને આંખો અમારી ઝળહળે છે નૈન ખૂલે છે ..