યાદગાર બનાવ
યાદગાર બનાવ
1 min
54
રાહ જુવે છે
આંખની હવેલી રે
તું આવી જાને
ડુસકા ભરે
હૈયું મારું, મિલનની
મને આશ
સાંજ બનાવ
યાદગાર તું મારી
પ્યાસ બુઝાવ