યાદ પ્રભુને કરીએ
યાદ પ્રભુને કરીએ
અંધકાર દૂર થાય ને ઉજાસ જોઈએ,
યાદ પ્રભુને કરીએ,
સારૂ અને સાચું જ કામ કરીએ,
યાદ પ્રભુને કરીએ,
પ્રકૃતિ સાથે આપણે ખીલીએ,
યાદ પ્રભુને કરીએ,
મન મક્કમ હિંમત બળ બતાવીએ,
યાદ પ્રભુને કરીએ,
'સંકેેત' સદા ઈશ તણી આરાધના કરીએ,
યાદ પ્રભુને કરીએ,
