STORYMIRROR

Kavi dr. Mala "sanket"

Others

2  

Kavi dr. Mala "sanket"

Others

જો કોઈ શબ્દ મળે

જો કોઈ શબ્દ મળે

1 min
47

જો કોઈ શબ્દ મળે, 

તો કવિતા લખું,


આ વાત હું કયારનો ઝંખુ. 

જગતમાં ફરું કાય કેટલા ને મળું,

વાત ફરી એકની એક કરુ. 


જો કોઈ શબ્દ મળે,

તો કવિતા લખું,

"સંકેત" શબ્દમાંથી જ,

શબ્દનાં વાવેતર કરુ. 

જો કોઈ શબ્દ મળે,

તો કવિતા લખું.


Rate this content
Log in