યાદ છે
યાદ છે
યાદ છે મને એ યાદ છે,
બાળપણનો એ પ્રથમ વરસાદ યાદ છે,
કાગળની એ હોડી યાદ છે,
વરસાદમાં એ પલળવાનું યાદ છે,
યાદ છે.....
વાદળોનો એ ગડગડાટ યાદ છે,
વીજળીનો એ ચમકારો યાદ છે,
યાદ છે......
બુંદોનો એ પ્રથમ સ્પર્શ યાદ છે,
બાળપણની એ મસ્તી યાદ છે,
યાદ છે.....!
