Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khanjan Nanavati Swadia

Romance

5.0  

Khanjan Nanavati Swadia

Romance

સાચ્ચો પ્રેમ

સાચ્ચો પ્રેમ

1 min
280



તું આઈ લવ યુ કહે એજ 

        થોડો સાચ્ચો પ્રેમ છે ?

મને જોય આંખો માં જે છલકાય,

      એજ તો સાચ્ચો પ્રેમ છે. 


ભર્યા રસ્તે મારો હાથ પકડી ચાલે 

    એજ થોડો સાચ્ચો પ્રેમ છે ?

જીવન ના રસ્તે હંમેશ સાથે ચાલે,

      એજ તો સાચ્ચો પ્રેમ છે. 


મારી હાજરીમાં પ્રેમ વ્યક્ત કરે 

    એજ થોડો સાચ્ચો પ્રેમ છે ?

મારી ગેરહાજરીમાં મને ઝંખે,

      એજ તો સાચ્ચો પ્રેમ છે. 


તારા વિના નહીં ગમે એ કહેવું,

    એજ થોડો સાચ્ચો પ્રેમ છે ?

મારા ગયા પછી ગેટિંગ બોર્ડ મેસેજ કરવો 

       એજ તો સાચ્ચો પ્રેમ છે.


Rate this content
Log in