STORYMIRROR

Khanjan Nanavati Swadia

Inspirational

3  

Khanjan Nanavati Swadia

Inspirational

ગરીબની અમીરી

ગરીબની અમીરી

1 min
375

માન્યું ગરીબીથી બેહાલ છીએ,

છતાં પણ દિલથી ખુશહાલ છીએ,


શું કહું અમીરોની અમીરી વિશે?

અમે તો ગરીબીમાં પણ અમીર છીએ,

માન્યું.....


શું કહું અમીરોના આવકાર વિશે ?

અમે તો આવકારમાં પણ અમીર છીએ

માન્યું....


શું કહું અમીરોના દર્દ વિશે ?

અમે તો દર્દમાં પણ ખુશ છીએ,

માન્યું....


અમીર હોવા છતાં પણ તે અળગા છે એકમેકથી,

અમે ગરીબીમાં પણ છીએ સાથે એકમેકની

માન્યું....



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational