STORYMIRROR

Parag Pandya

Inspirational

3  

Parag Pandya

Inspirational

વ્યથા

વ્યથા

1 min
5

સંબંધો તૂટવાની કથાની વ્યથા,

પ્રેમની ઉર્જામાં ખુશીની વ્યથા.


હતા લાગણીનાં દર્દની વ્યથા,

જીવન તરંગોની જફાની વ્યથા.


મુકામ પામવા દિશાઓની વ્યથા,

પાનખરમાં ગુલશનની છે વ્યથા.


છેવટે મુક્તિ જ લાવે અંત વ્યથા ,

સંબંધોનો સાર સંવેદનાઓની વ્યથા.


ખુલ્લા પડતાં પાપના ડરની વ્યથા,

જીવનની જડીબુટ્ટીની કથા એ વ્યથા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational