વ્યસન મૂકો
વ્યસન મૂકો
વ્યસન મૂકો હવે વ્યસન મૂકો
શરીરને નુકશાન કરતા આ વ્યસનને મૂકો
સ્વચ્છતાને સમજો હવે સ્વચ્છ રહો
શરીરને બચાવવા આ વ્યસનને મૂકો
ગંદકીને ઓછી કરી હવે સ્વચ્છતા સમજો
દેશના વિકાસ માટે હવે વ્યસન મૂકો
જીવન છે અમૂલ્ય એને વેડફી ના નાખો
શરીરને તંદુરસ્ત રાખવા હવે વ્યસન છોડો
દેશ કરે છે પ્રગતિ તેની પ્રગતિનેના અવરોધો
દેશની સુરક્ષા અને સ્વચ્છતા અભિયાનને
સાકાર કરવા વ્યસન છોડો
