વતન
વતન
ઓ મારા પ્યારા વતન શત-શત કરું નમન ,
તારી પવિત્ર માટીમાંથી કોઈ ન કરાવે ગમન .
તારા પ્રતાપે રહ્યા મહેફૂઝ અમે ,
તે સહ્યા અમ પરના બધાં દમન .
વતન ની મુશત-એ-ખાક જાણે રુહાનિયત ખુદાની ,
એ "શાદ" એ પવિત્ર માટીથી થાય પાપો નું શમન .
