STORYMIRROR

Sujal Patel

Romance

4  

Sujal Patel

Romance

વસંતઋતુનો પ્રેમ

વસંતઋતુનો પ્રેમ

1 min
449

વસંતઋતુના પડ્યાં પગલાં,

પ્રેમીઓએ માંડ્યા પ્રેમ તરફ ડગલાં,

વસંતનાં આપી વધામણા,

લીધાં પ્રિતમ જી ના ઓવારણાં,


આપી એક ફૂલ ગુલાબનું,

કર્યો પ્રેમ તણો ઈઝહાર,

ભરી એકબીજાને બાંહોમાં

નીકળી પડ્યા પ્રેમની રાહોમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance