STORYMIRROR

Sharmistha Contractor

Inspirational Others

5.0  

Sharmistha Contractor

Inspirational Others

વસંતના વધામણાં

વસંતના વધામણાં

1 min
1.2K


આ કેસરભીનો કેસુડો

ઉષાના રંગની લઈને ખુમારી


વગડાની પાળેને લહેરાતી ડાળે

જાણે નાજૂક-નમણીસી કોઈ નાર-નવેલી


લૈ'છે ઓવારણાં

આ સ્નેહાળ વસંતના !


મધમધતી રાહોંને મદમાતું જીવન !

પ્રેમે વધાવો

આ પગલાં વસંતના !


યૌવનને ઉંબરે

પ્રેમરસ નીતરતા રંગભીના કેસુડા...

આ પગલાં વસંતના !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational