વર્ષ ૨૦૨૦
વર્ષ ૨૦૨૦
૨૦૨૦ વર્ષ ને શું કહીશું ?,
એ સમયનો પ્રવાહ છે,
એ સમય પરથી ના શીખીએ ?,
કેવો માનવ અવતાર છે !,
સમય સમય ને માન છે,
શીખવામાં ના નાનમ છે,
હેન્ડ વોશ, સેનેટાઇઝર,
માસ્ક જ બચાવ છે,
નવું વર્ષ, નવો સમય,
પ્રગતિનું પ્રમાણ છે.
