વરસી ગયો
વરસી ગયો
ઝરમર ઝરમર મેહુલિયો વરસી ગયો,
આભ ધરાને મળવા ખુદ તરસી ગયો,
ફૂંકાતું વાવાઝોડું સંદેશો લઈને આવ્યું,
આંધી કે તોફાનમાં પણ ફરશી ગયો.
ઝરમર ઝરમર મેહુલિયો વરસી ગયો,
આભ ધરાને મળવા ખુદ તરસી ગયો,
ફૂંકાતું વાવાઝોડું સંદેશો લઈને આવ્યું,
આંધી કે તોફાનમાં પણ ફરશી ગયો.