વર્ણ ધર્મ
વર્ણ ધર્મ
વર્ણ ધર્મ તું રહે મૂળગે,
જેણે સર્વ પડે ત્યાં વગે;
જાત વિચારે તે આતમા,
અને આશ્રમ તો તારા તુજમાં;
તેં જાણ્યો છે તે નોહે ધર્મ,
અખા કુસકા કુટ્યે શ્રમ.
વર્ણ ધર્મ તું રહે મૂળગે,
જેણે સર્વ પડે ત્યાં વગે;
જાત વિચારે તે આતમા,
અને આશ્રમ તો તારા તુજમાં;
તેં જાણ્યો છે તે નોહે ધર્મ,
અખા કુસકા કુટ્યે શ્રમ.