STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

વૃક્ષની છાયા

વૃક્ષની છાયા

1 min
187

તરુવર છું

વેઠિશ હું તડકો

ધોમ ધખતો !


મારી છાયામાં

છે શીતળતા ભરી

ભોગવે લોક.


સરકતી આ

વનરાઈની મહેક

વનેવનમાં


મોજપતો જો

આ સોનેરી તડકો

પીવું ભરીને !


પૈસાથી વધે

સઘળું, નહીં વધે

વૃક્ષની છાયા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational