STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

વલોણું

વલોણું

1 min
157

પરોઢે વાછરડાં ભાંભરે,

ઘડે વલોણું ઘમરોળે,


નવલ નાર ચુડલા ખનખને,

પગ ઝાંઝર છનછને,


જીવન મોતી નાર,

નવલ રૂપ થનગને,


વલોણું રચે માખણ,

નવ જીવન રચે નાર,


રાસથી જકડાઈ વલોણું,

રીતરિવાજ જકડે સંસાર,


રીત બદલાઈ રિવાજ પણ,

ન બદલાય ઘર, આનંદ, અનુભૂતિ,

એ નવલાં રૂપ ધારી નાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational