STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

વિવાહ

વિવાહ

1 min
272

જેના થકી જિંદગી લાગે મધુરી

એના સંગાથ વિના એ અધૂરી

વિવાહ એ તો પવિત્ર સંબંધ ધરા પર !


મળે જો સાચો સંગાથી

ન લાગે જિંદગી અઘરી

વિવાહ એ તો પવિત્ર સંબંધ ધરા પર !


જિંદગીભર જે સાથ નિભાવે

જિંદગી હળવીફૂલ બનાવે

વિવાહ એ તો પવિત્ર સંબંધ ધરા પર !


બીજા સંબંધો લાગે સ્વાર્થના

પિયુ સાથે સંબંધ ભવભવના

વિવાહ એ તો પવિત્ર સંબંધ ધરા પર !


વગર કહ્યે જ લાગણી સમજી

જિંદગી જેણે પોતાની સમજી

વિવાહ એ તો પવિત્ર સંબંધ ધરા પર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational