વિશ્વાસ
વિશ્વાસ
મળે જો વિશ્વાસ તારો
સકળ વિશ્વ પ્યારું લાગે
વિશ્વાસથી જ દુનિયા છે
વિશ્વાસથી જ આ જગને
આ ખારો દરિયો પણ મીઠો લાગે
વિશ્વાસ વિના નથી કોઇ સંબંધ
વિશ્વાસ વિના તો આ
મીઠું ઝરણું પણ ખારું લાગે
વિશ્વાસ થકી છે આ દોસ્તી
વિશ્વાસ વિના તો દોસ્તીમાં
પણ થોડી અધુરપ લાગે
મળે જો વિશ્વાસ તારો
સકળ વિશ્વ મને પ્યારું લાગે
