STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વિશ્રામ ક્યાં મળે છે

વિશ્રામ ક્યાં મળે છે

1 min
199

તનનો વિશ્રામ તો મળી જાય છે,

મન ને વિશ્રામ ક્યાં મળે છે.

દિવસ રાત ભાગતી દોડતી દુનિયામાં

મન ને આરામ ક્યાં મળે છે !


ઝાઝું મેળવવાની દોડમાં,

મેળવેલું પણ છૂટી જાય છે,

વધુ મેળવવાની હોડમાં,

મેળવેલું ક્યાં માણી શકાય છે !


સતત ને સતત ચાલતા રહેતા

મન ને વિશ્રામ ક્યાં મળે છે !

આરામ ક્યાં મળે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational