Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance Inspirational

4.0  

Manishaben Jadav

Romance Inspirational

વિરહની વેદના

વિરહની વેદના

1 min
328


જીવનમાં વેદના તો આવે અપાર

ક્યારેક એ ઘટે ક્યારેક એ લાગે અમાપ

વિરહની આ વેદના સાંભળે કોણ ?


મનનાં એકાંત તણી એ વેદના વસમી

જેને જીવનભર ઉપાડવી લાગે કપરી

વિરહની આ વેદના સાંભળે કોણ ?


પિયુની યાદમાં રાહ રાત આખી જોતી

નહી નિંદર કે નહી મનને હતી જરાય શાંતિ

વિરહની આ વેદના સાંભળે કોણ ?


મા ના દિલમાં દીકરીની વિદાય વસમી

એને જિંદગીમાં દિલમાં રાખવી વસમી

વિરહની આ વેદના સાંભળે કોણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance