Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

સફેદ

સફેદ

1 min
3


સફેદ રંગ સુંદર રંગ જો

શાંતિ આપે અપરંપાર જો


સૌમાં સમાનતા એ લાવે

સર્વ રંગોથી એ મીઠડો જો


અબીલ થકી સુંદર શોભતો

નવી શરૂઆત એ કરતો જો


સૌની સાથે એ ભળતો

સંપનુ એ જ્ઞાન આપતો જો


તેના વિના સૌ અધૂરાજી

સફેદ રંગની દુનિયા મધુર 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational