Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy

3  

Manishaben Jadav

Fantasy

કથ્થઈ

કથ્થઈ

1 min
3


ઝાડઝાડ જે રંગ ફરતા

કથ્થઈ રંગ એના હોય રે


થડ થકી ઝાડ ટટ્ટાર ઉભે

કથ્થઈ રંગ એના હોય રે


નિર્ભરતા કેરી આપે શીખ જો

કથ્થઈ રંગ એના હોય રે


પ્રકૃતિ લાગે સુંદર મલકાતી રે

કથ્થઈ રંગ એના હોય રે


સંપૂર્ણતા ગુણ ધરાવતો રે

કથ્થઈ રંગ એના હોય રે

સુંદરતામાં વધારો કરે જે

કથ્થઈ રંગ એના હોય રે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy