STORYMIRROR

Amrutlalspandan None

Romance Others

3  

Amrutlalspandan None

Romance Others

વિરહની એક રાત

વિરહની એક રાત

1 min
13.8K


ભલેને

તમે કહો પ્રકાશ

માત્ર રાતે

એકદમ મધ્યરાત્રે

ધીર–ગંભીર રાતોમાં

સંભળાવે છે મધુર ગીતો

મહેફિલમાં બે દિલ તન્હા છે

એજ તો હાશકારો છે

ને પછી

સળવળાટ વધી જાય છે

જો ઉગી જશે સવાર તો !

ફરી એનો ચહરો ફિક્કો પડશે

અને મારો પણ

સ્પંદન એનો ચહેરો પ્રકાશે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance