STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

વિરહની આ વેદના સાંભળે કોણ ?

વિરહની આ વેદના સાંભળે કોણ ?

1 min
341

જીવનમાં વેદના તો આવે અપાર

ક્યારેક એ ઘટે ક્યારેક એ લાગે અમાપ,

વિરહની આ વેદના સાંભળે કોણ ?


મનનાં એકાંત તણી એ વેદના વસમી

જેને જીવનભર ઉપાડવી લાગે કપરી,

વિરહની આ વેદના સાંભળે કોણ ?


પિયુની યાદમાં રાહ રાત આખી જોતી

નહી નિંદર કે નહી મનને હતી જરાય શાંતિ,

વિરહની આ વેદના સાંભળે કોણ ?


મા ના દિલમાં દીકરીની વિદાય વસમી

એને જિંદગીમાં દિલમાં રાખવી વસમી,

વિરહની આ વેદના સાંભળે કોણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational