Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ilaben Joshi

Romance

3  

ilaben Joshi

Romance

વિરહિણી વધુ

વિરહિણી વધુ

1 min
171


પિયુ ગયો પરદેશ મારો, વિરહ થયો દિનરાત.

અંગેઅંગ લાગ્યો છે જ્વર, 

વૈદ ન કરે ઉપચાર. 


 રે ! લતા, રે ! વૃક્ષ વેલી, જોયો તે ભરથાર ? 

બાવરી બાવરી હું ફરું, 

મને કહોને પિયુની વાત.

 

મારે તો સાંભળવી મારાં વાલમ કેરી વાત. 

પિયુ ! પિયુ મન પોકારે, 

કરે દલડાંની વાત. 


પિયુ ગયો પરદેશ મારો, વિરહ થયો દિનરાત,

વણ પિયુ વિરહ અગ્નિમાં, 

શું જશે મારાં પ્રાણ ? 

 

પિયુ ગયો પરદેશ મારો, વિરહ થયો દિનરાત

ન ખાવું કે પીવું ભાવે

ન ભાવે કોઈ વાત. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance