Niketa Shah
Tragedy
ચિર વિદાય તારી
અમને રડાવી ગઈ,
પોઢીને તું તો શાંતિથી
એક તારો થઈ ગઈ,
તારા પછી કોણ
અમને સમજાવશે,
એ અધૂરી તારી ખોટ
અમને રહી ગઈ,
સદાય હસતી રહેતી ને
હસાવતી રહેતી,
એવી એક હસ્તી આજે
વિખૂટી થઈ ગઈ.
દોસ્ત
તું
જીવનરૂપી નૌકા
સાથી-સંગાથી
સંગીત
જિંદગી
મુક્તક - માયા...
હેપ્પી ફાધર્સ...
લાગણીઓની અભિવ...
અમે આવતી પીડાને પણ પ્રેમથી પખાળી છે .. અમે આવતી પીડાને પણ પ્રેમથી પખાળી છે ..
'એટલે આત્મા કઠણ કરી, મેં કર્યો છે એક વિચાર, કરી મારી એને બનાવી, ૫રણાવું નમણી નાર,' લાગણીસભર સુંદર ક... 'એટલે આત્મા કઠણ કરી, મેં કર્યો છે એક વિચાર, કરી મારી એને બનાવી, ૫રણાવું નમણી ના...
'મારો આતમ ઘોડે ચડી કહે છે, વહુને દીકરી માનીશ જી, રે ! સારું ઘર ને મુરતિયો શોધીશ, એ બેટીને પરણાવીશ જી... 'મારો આતમ ઘોડે ચડી કહે છે, વહુને દીકરી માનીશ જી, રે ! સારું ઘર ને મુરતિયો શોધીશ,...
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
ભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની. ભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની.
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શું કરું? મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શ...
મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી? મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી?
હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્યુને કોઇ આભારી પણ નથ... હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્...
આમ તો કાયમ સવાયો હું હતો. આમ તો કાયમ સવાયો હું હતો.
હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી, પણ હું તો મારા પ્રત્યેના તારા મુખ પરના સ્મ... હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી, પણ હું તો મારા પ્રત્યે...
રોજ તાજી ગઝલ લખે ને મુકે.. રોજ તાજી ગઝલ લખે ને મુકે..
Who was rich, only they. . Who was rich, only they. .
હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું? હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું?
રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે. રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.
જીંદગીની ઢળતી સાંજે વિચારું, સાથ તારો આ સફરમાં છે હજી. જીંદગીની ઢળતી સાંજે વિચારું, સાથ તારો આ સફરમાં છે હજી.
જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે? જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે?
જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.. જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો..