Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Inspirational Others

4.0  

Isha Kantharia

Romance Inspirational Others

વિચલિત

વિચલિત

1 min
173


દૂર ઊભી રહી તને જોયા કરું,

શમણું છે તોયે આંખોમાં ખોયા કરું,


ષુષ્પને લઈને બેઠી છું સાથમાં,

સોડમની રેખા હજીએ શોધ્યા કરું,


મેલું-ઘેલું દેખાય જો મારું મનડું,

હું કવિતાથી એને સતત ધોયા કરું,


વીચિઓના મામલે ગૂંગી છું હું,

સોબતથી તો સતત બોલ્યા જ કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance