STORYMIRROR

Amrutlalspandan

Inspirational

2  

Amrutlalspandan

Inspirational

વિચાર

વિચાર

1 min
2.7K


 

હિમાલયની ટોચમાંથી
ઉદ્ભવતું એક વિચાર..

પોતાની સાથે રચતું
મીઠું, મધુર, મનોહર.. સતત વહેતું,
અમૃત-વિચારઅથડાતું, પછડાતું

પણ..
પોતાની મીઠાશને લઈને
ગરકાવ થઈ જતું!ખારા ઝેર જેવા સંસાર સાગરમાં.
ગુમાવીને-
પોતાના અસ્તિત્વને!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational