Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Purnendu Desai

Romance

4.6  

Purnendu Desai

Romance

વ્હેમ કે પ્રેમ ?

વ્હેમ કે પ્રેમ ?

1 min
24.3K

લાગે છે જેને કે આ વ્હેમ છે,

કહી દો બિન્દાસ્ત કે ના આજ પ્રેમ છે.

સમાજતો સદીઓથી એમ જ છે,

પાત્રો નવા છે પણ પ્રેમ તો એમનો એમ જ છે.

કર્યો પ્રયત્ન ઘણો દૂર જવાનો છતાં,

મન ખેંચ્યા કરે એની તરફ જ કેમ છે,

માનો ભલે તમે ગમે તે,

એ કોઈ ચુંબક નહિ ફક્ત પ્રેમ છે

સમજી શકે 'નિપુર્ણ' ને,

એ જ અનુભવી શકે કે આ પ્રેમ, કેમ છે !

બાકી બધા તો બંધનોની,

વળ ચડી ગયેલી દોરીની જેમ છે.

Rate this content
Log in

More gujarati poem from Purnendu Desai

Similar gujarati poem from Romance